સાંભળવાની તપાસ
- PTA: ૫ વર્ષથી મોટી ઉંમર માટે
- FFA: ૫ વર્ષથી નીચેના બાળકો
- OAE & BERA: નવજાત શિશુ
- Tympanometry: કાનના મધ્ય ભાગ
ડો. હરેશ બી. સેંતા — ઓડીયોલોજીસ્ટ & સ્પીચ થેરાપીસ્ટ
(Reg. No. A42214)
ડો. હરેશ બી. સેંતા
ઓડીયોલોજીસ્ટ & સ્પીચ થેરાપીસ્ટ
બ્લુટુથ, રિચાર્જેબલ, AI ટેકનોલોજી
🌍 જર્મની, ડેનમાર્ક, USA, રશિયા અને સ્વીટ્ઝરલેન્ડની પ્રખ્યાત કંપનીઓના આધુનિક મશીનો ઉપલબ્ધ
મશીનનું રિપેરિંગ, સેલ (બેટરી) અને એસેસરીઝની સુવિધા ઉપલબ્ધ છે.
ઉંમર વધવાની સાથે કાનની અંદરના ચેતાતંતુઓ નબળા પડે છે, જેથી ધીમે ધીમે સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે. આ ખૂબ સામાન્ય છે અને યોગ્ય મશીન દ્વારા સારવાર શક્ય છે.
કેટલાંક બાળકો જન્મથી જ સાંભળી શકતા નથી. OAE અને BERA ટેસ્ટ દ્વારા નિદાન કરી વહેલી સારવાર શક્ય છે.
ઓરી, અછબડા, ગાલ પચોળિયા (Mumps), ટાઇફોઈડ, મેલેરિયા, ટીબી, મગજનો તાવ જેવા રોગો બહેરાશનું કારણ બની શકે છે.
કાનમાં વધુ પડતો અવાજ કે ફોનનો સતત ઉપયોગ કાનના ચેતાતંતુઓને નુકસાન પહોંચાડે છે. ઈયરફોનનો મર્યાદિત ઉપયોગ કરો.
"અમરેલીમાં કાનના મશીન માટેની શ્રેષ્ઠ જગ્યા. ડોક્ટરનો સ્વભાવ ખૂબ જ સરસ છે અને મશીન પણ સારી ગુણવત્તાનું છે."
"મારા બાળકની સ્પીચ થેરાપી અહીં કરાવી હતી. ફક્ત ૩ મહિનામાં જ ઘણો સુધારો જોવા મળ્યો છે. આભાર અવતાર ક્લિનિક."
"Hearing checkup system is very modern. Detailed report and clear guidance. Highly recommended in Amreli."
ગોલ્ડન પ્લાઝા, પૂજારા ટેલિકોમની ઉપર, જ્યુબીલી ધર્મશાળા પાસે, સ્ટેશન રોડ, અમરેલી.
સવારે ૧૦ થી ૨, સાંજે ૫ થી ૮
રવિવારે બંધ